સાવરકુંડલા / ડ્રાઈવરે વિદ્યાર્થી પાસે બસને ધક્કા મરાવ્યા

સ્કૂલના છાત્રો પાસે બસને ધક્કા મરાવ્યા.
સ્કૂલના છાત્રો પાસે બસને ધક્કા મરાવ્યા.

Divyabhaskar.com

Jan 25, 2020, 02:45 AM IST
સાવરકુંડલા: સાવરકુંડલામાં ખાનગી શાળાની એક બસ ખરાબ થઇ જતા ડ્રાઇવરે અન્ય કોઈ વ્યવસ્થા કરવાને બદલે સ્કૂલના છાત્રો પાસે બસને ધક્કા મરાવ્યા હતા. શિક્ષણ જગત માટે આ સ્થિતિ ચિંતાજનક છે.
X
સ્કૂલના છાત્રો પાસે બસને ધક્કા મરાવ્યા.સ્કૂલના છાત્રો પાસે બસને ધક્કા મરાવ્યા.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી