શેરબજાર / સેન્સેક્સ 155 અંક ઘટી 38,667 પર, નિફ્ટી 11,460ની ઉપર બંધ , એચસીએલ ટેક, TCSમાં તેજી

Sensex 261 points down 38,560, down Nifty 11,450, HCL Tech, TCS bullish

  • યસે બેન્કના શેરમાં 3.5% નુકસાન, ઈન્ડસઈન્ડ બેન્કમાં 2% ઘટાડો
  • એચસીએલ ટેકના શેરમાં 1.8% વધારો, એક્સિસ બેન્કમાં 1.2% તેજી

Divyabhaskar.com

Sep 30, 2019, 04:18 PM IST

મુંબઈઃ શેરબજારમાં આજે ફરી ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 155 અંક ઘટી 11,414 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 35 અંક ઘટી 11,477 પર બંધ થયો હતો. સેન્સેક્સના 30માંથી 17 અને નિફ્ટીના 50માંથી 28 શેરમાં નુકસાન જોવા મળી રહ્યું છે. યસ બેન્કનો શેર 3.5% ઘટ્યો હતો. ઈન્ડસઈન્ડ બેન્કમાં 2 ટકા ઘટાડો નોંધાયો છે. આઈસીઆઈસીઆઈ બેન્ક, હિન્દુસ્તાન યુનીલીવર, એશિયન પેન્ટ્સ અને ટાટા સ્ટીલના શેર 1 ટકાથી 1.5 ટકા સુધી નીચે આવ્યો.

બીજી તરફ એચસીએલ ટેકના શેરમાં 1.8 ટકા વધારો નોંધાયો છે. એક્સિસ બેન્કમાં 1.2 ટકા તેજી આવી છે. હીરો, મોટોકોર્પ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ફોસિસ, ટીસીએસ અને આઈટીસીના શેરમાં 0.5 ટકાથી 1 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.

X
Sensex 261 points down 38,560, down Nifty 11,450, HCL Tech, TCS bullish
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી