શેરબજાર / સેન્સેક્સ 292 અંક વધીને 38506 પર, નિફ્ટી 87 અંકના વધારા સાથે 11428 પર બંધ

Sensex rose 274 points, Nifty jumped 73 points to 11400

  • આયશર મોટર્સના શેરમાં 5% ઉછાળો, વેદાંતામાં 4% વધારો
  • ભારતી એરટેલનો શેર 3% વધ્યો, ઈન્ફોસિસમાં 2% ઘટાડો

Divyabhaskar.com

Oct 15, 2019, 05:39 PM IST

મુંબઈઃ શેરબજાર મંગળવારે સતત બીજા દિવસે ફાયદામાં રહ્યું હતું. સેન્સેક્સ 291.62 અંકના વધારા સાથે 38,506.09 પર બંધ થયો હતો. કારોબાર દરમિયાન 421 અંક વધીને 38,635.19 સુધી પહોંચ્યો હતો. નિફ્ટીનું ક્લોઝિંગ 87.15 અંક ઉપર 11,428.30 પર થયું હતું. ઈન્ટ્રા-ડેમાં 121 અંકની તેજીની સાથે 11,462.35ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો.

સેન્સેક્સના 30માંથી 24 અને નિફ્ટીના 50માંથી 34 શેરમાં વધારો નોંધાયો છે. આઈઓસીના શેરમાં 2 ટકા ઉછાળો આવ્યો છે. આયશર મોટર્સ 1.4% વધ્યો. એશિયન પેન્ટ્સ અને બીપીસીએલ 1.2-1.2% ઉપર આવ્યો. ટીસીએસમાં 1% તેજી આવી.

બીજી તરફ ટાટા મોટર્સનો શેર 2% ઘટ્યો છે. ઈન્ફોસિસમાં 1.7% ઘટાડો આવ્યો છે. વેદાંતામાં 1.6% અને ભારતી એરટેલમાં 1% નુકસાન જોવા મળ્યું. ટાટા સ્ટીલનો શેર 0.8% ઘટ્યો.

X
Sensex rose 274 points, Nifty jumped 73 points to 11400
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી