• Home
  • Business
  • Sensex dropped 114 points, down Nifty 10500; Reliance, Hero MotoCorp shares bullish

શેરબજાર / સેન્સેક્સ 62 અંક વધ્યો, નિફ્ટી 10458 પર બંધ; હીરો મોટોકોર્પ, રિલાયન્સના શેર વધ્યા

Sensex dropped 114 points, down Nifty 10500; Reliance, Hero MotoCorp shares bullish

  • રિલાયન્સ, હીરો મોટોકોર્પ, પાવર ગ્રીડ કોર્પ, ભારતી એરટેલના શેર વધ્યા
  • ઈન્ફોસિસ, ટાટા સ્ટીલ, આઈટીસી, ટાટા મોટર્સ, કોટક મહિન્દ્રાના શેર ઘટ્યા 

Divyabhaskar.com

Mar 11, 2020, 03:55 PM IST

મુંબઈઃ ભારતીય શેરબજારોમાં આજે ભારે વધારો-ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 62.45 અંક વધી 35697 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 6.95 અંક વધી 10458 પર બંધ થયો હતો. સેન્સેક્સ પર રિલાયન્સ, હીરો મોટોકોર્પ, પાવર ગ્રીડ કોર્પ, ભારતી એરટેલ અને આઈસીઆઈસીઆઈ બેન્ક સહિતના શેરોમાં તેજી જોવા મળી રહી છે. રિલાયન્સ 3.76 ટકા વધી 1,155.00 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે હીરો મોટોકોર્પ 2.65 ટકા વધી 2,009.10 પર કારોબાર કરી રહ્યો છે.

જ્યારે ઈન્ફોસિસ, ટાટા સ્ટીલ, આઈટીસી, ટાટા મોટર્સ, કોટક મહિન્દ્રા સહિતના શેરોમાં મંદી જોવા મળી રહી છે. ઈન્ફોસિસ 3.05 ટકા ઘટી 682.40 પર કારોબાર કરી રહ્યો છે. ટાટા સ્ટીલ 3.01 ટકા ઘટી 312.60 પર કારોબાર કરી રહ્યો છે.

X
Sensex dropped 114 points, down Nifty 10500; Reliance, Hero MotoCorp shares bullish

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી