ના હોય / ન્યૂ યોર્કમાં સ્ટેનલેસ સ્ટીલ સસલાંના શિલ્પની હરાજી 640 કરોડ રૂપિયામાં થઈ

divyabhaskar.com

May 16, 2019, 04:42 PM IST
Steel sculpture named “Rabbit” fetches $91 million at NY auction

અજબ-ગજબ ડેસ્ક: ન્યૂ યોર્કમાં એક સ્ટેનલેસ સ્ટીલ સ્ટીલ સસલાં આકારના શિલ્પની હરાજી 91 મિલિયન ડોલર એટલે કે 640 કરોડ રૂપિયામાં થઈ છે. આ શિલ્પનું નામ આર્ટિસ્ટે 'રેબિટ' રાખ્યું છે.

બુધવારે રોબર્ટ મ્યુચીન આર્ટિસ્ટના સૌથી મોંઘાં સ્કલ્પ્ચરની હરાજી થઈ હતી. ન્યૂ યોર્ક શહેરમાં આવેલા ક્રિસ્ટી ઓક્શન હાઉસમાં શિલ્પ નિલામ થયું હતું. આની પહેલાંનો રેકોર્ડ બ્રિટિશ આર્ટિસ્ટ ડેવિડ હોકનીના નામે છે, જેના શિલ્પની હરાજી 90.3 મિલિયન ડોલરમાં થઈ હતી.

વર્ષ 1766માં અમેરિકામાં ક્રિસ્ટી ઓક્શન હાઉસની સ્થાપના થઈ હતી. 'રેબિટ' શિલ્પ માટે તેના આર્ટિસ્ટ રોબર્ટે ઓક્શન પહેલાં 50 મિલિયન ડોલર એટલે કે 350 કરોડ રૂપિયા કિંમત આંકી હતી. રોબર્ટને ધારેલી કિંમત કરતાં વધારે રૂપિયા મળતાં તે ખુશ થઇ ગયો હતો.

X
Steel sculpture named “Rabbit” fetches $91 million at NY auction
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી