બુલેટિન 9 PM / Speed News: નિર્ભયા કેસના દોષિતોને હવે પહેલી ફેબ્રુઆરીએ ફાંસી અપાશે

Divyabhaskar.com

Jan 17, 2020, 08:17 PM IST
અમદાવાદઃ નિર્ભયા કેસના દોષિતોને હવે પહેલી ફેબ્રુઆરીએ ફાંસી અપાશે. પટિયાલા હાઉસ કોર્ટે શુક્રવારે નિર્ભયા કેસના ચારેય દોષિતો માટે નવું ડેથ વોરન્ટ બહાર પાડ્યું છે. તે મુજબ ચારેય દોષિતોને 1 ફેબ્રુઆરીએ સવારે 6 વાગે ફાંસી આપવામાં આવશે. આ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નિર્ભયા કેસના દોષિત મુકેશ કુમારની દયા અરજી શુક્રવારે ફગાવી દીધી હતી. જો અન્ય દોષિતો દયા અરજી નહીં કરે તો 14 દિવસ બાદ ચારેય દુષ્કર્મીઓને ફાંસી થઈ શકે છે.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી