બુલેટિન 9 PM / Speed News: જિયોએ ઓલ-ઈન-વન પ્લાન લોન્ચ કરતાં નોન જિયો નેટવર્ક ઉપર કોલ કરવા માટે 1000 મિનિટ ફ્રી મળશે

Divyabhaskar.com

Oct 21, 2019, 09:38 PM IST
અમદાવાદ: Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાં. રૂપિયા 222નો આ પ્લાન 28 દિવસની વેલિડિટીવાળો છે. તે અંતર્ગત જિયોથી જિયો અનલિમિટેડ કોલિંગ છે અને 2જીબી ડેટા દરરોજ મળશે. પરંતુ જિયોથી બીજા નેટવર્ક પર 1000 મિનિટ જ કોલ કરી શકાય છે.
એક્ઝિટ પોલ મુજબ મહારાષ્ટ્રમાં NDAની અને હરિયાણામાં ભાજપની સરકાર રચાશે
તમામ એક્ઝિટ પોલની સરેરાશ જોઈએ તો મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધનને 210થી વધુ બેઠક મળી શકે છે. આ તરફ કૉંગ્રેસ-NCP ગઠબંધનને 60થી 65 બેઠક મળી શકે છે. તો હરિયાણામાં ભાજપને 64 અને કૉંગ્રેસને 14 બેઠક મળી શકે છે.
X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી