બુલેટિન 9 PM / Speed News: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે, ભ્રષ્ટ અધિકારીઓને છોડવામાં આવશે નહીં

Divyabhaskar.com

Jan 16, 2020, 09:06 PM IST
અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે, ભ્રષ્ટ અધિકારીઓને છોડવામાં આવશે નહીં. સરકારી તંત્રમાં વર્ષોથી ચાલતા ભ્રષ્ટાચાર મામલે રૂપાણીએ ફેસબૂક પર 7 મિનિટનો વીડિયો પોસ્ટ કર્યો છે. તેમાં તેમમે કહ્યું કે, આપણે એન્ટી કરપ્શનને ખૂબ મજબૂત બનાવ્યું છે અને અને એસીબીના દરોડાનો વ્યાપ પણ વધાર્યો છે. એમાં કોઈ વ્યક્તિગત એજન્ડા નથી, માત્ર ભ્રષ્ટાચારીઓને પકડીને તેને નાથવાનો પ્રયાસ છે. તેમણે કહ્યું કે, ટ્રાન્સપરન્ટ સિસ્ટમ ઉભી કરવાનો મુખ્ય હેતું ભ્રષ્ટાચાર સામે લડવાનો છે.
X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી