હું, તમે ને સેલિબ્રિટી / જાનકી બોડીવાલાએ કહ્યું, ‘છેલ્લો દિવસ’નું ઓડિશન આપનારમાં હું સૌથી પહેલી છોકરી હતી

X

Divyabhaskar.com

Sep 20, 2019, 05:54 PM IST
ઉર્વી બ્રહ્મભટ્ટ, અમદાવાદઃ divyabhaskar.comએ ગુજરાતી સિનેમાની લોકપ્રિય અભિનેત્રીઓની અનોખી મુલાકાત શ્રેણી ‘હું, તમે ને સેલિબ્રિટી’ નામનો શો શરૂ કર્યો છે, જેમાં બીજા એપિસોડમાં ગુજરાતી એક્ટ્રેસ જાનકી બોડીવાલા સાથે તેમના અમદાવાદ ખાતે આવેલા નિવાસસ્થાને ખાસ મુલાકાત કરી હતી. જાનકી બોડીવાલા ડેન્ટિસ્ટનું ભણતી હતી અને તેણે ભણવાનું અધવચ્ચે મૂકીને ફિલ્મ ‘છેલ્લો દિવસ’ સાઈન કરી હતી. આ ફિલ્મ આટલી હિટ જશે, તે જાનકીને પણ ખ્યાલ નહોતા. ફિલ્મ હિટ જતાં જ જાનકીએ ભણવાનું પડતું મૂકીને એક્ટ્રેસ બનવાનો નિર્ણય લીધો હતો. એક સમયે જાનકી બોડીવાલાનો પરિવાર જોઈન્ટ ફેમિલીમાં રહેતો હતો, જેમાં ત્રણ કાકા તથા તેમનો પરિવાર થઈને 25 લોકો ઘરમાં રહેતાં હતાં. જોકે, હાલમાં તો જાનકી પેરેન્ટ્સ તથા ભાઈ સાથે રહે છે. 

ડેન્ટિસ્ટમાંથી એક્ટ્રેસ બનવાનો વિચાર કેવી રીતે આવ્યો?

તો, તમે નાનપણમાં શું બનવાનું વિચાર્યું હતું?

ઓડિશનમાં કયો સીન ભજવ્યો હતો?

તમને ખ્યાલ છે, આ રોલ માટે કેટલા લોકોએ ઓડિશન આપ્યું હતું?

સ્ક્રીનની નટખટ જાનકી, રિયલ લાઈફમાં કેવી છે?

‘છેલ્લો દિવસ’ના શૂટિંગની આગલી રાત નર્વસનેસ થઈ હતી?

‘છેલ્લાં દિવસ’નો પહેલો સીન કયો હતો?

‘છેલ્લાં દિવસ’ના સેટ પર ફિલ્મ જેવી જ ધમાલ મસ્તી કરતાં?

‘છેલ્લા દિવસ’નો કયો સીન મુશ્કેલ હતો?

‘છેલ્લો દિવસ’ રિલીઝ બાદ અભ્યાસ છોડવાનો નિર્ણય કેવી રીતે લીધો?

ગુજરાતી સિનેમાને કેવી રીતે જુઓ છો?

ગુજરાતી સિનેમાની કઈ બાબત બદલવા ઈચ્છો છો?

આગામી પ્રોજેક્ટ્સ કયા છે?

ફિલ્મ્સમાં આવી એ પહેલાંની અને અત્યારની જાનકીમાં કેટલો ફેરફાર થયો?

ડ્રીમ કેરેક્ટર કયું છે?

ફેમિનિઝમને લઈ તમે શું માનો છો?

તમે બે શોર્ટ ફિલ્મ રિલેશનશીપ પર કરી છે, તો જાનકી અંગત રીતે રિલેશીનશીપને લઈ શું માને છે?

પહેલી કમાણી કેટલી હતી અને મમ્મી-પપ્પા માટે શું લીધું હતું?

ફિટનેસ માટે શું કરો છો?

શૂટિંગ ના હોય ત્યારે શું કરો?

ઘરની બહાર નીકળતા કઈ વસ્તુઓ પર્સમાં અચૂકથી હોય?

ફિલ્મ સાઈન કરતી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખો?

અત્યાર સુધી કયું લોકેશન ટફ લાગ્યું?

તમારી પાસે સુપર પાવર હોય તો સૌથી પહેલાં શું કરો?

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી