MeToo વિવાદ / સિંગર હેમા સરદેસાઈએ અનુ મલિકને સપોર્ટ કરતાં સોના મહાપાત્રાએ તેને બીમાર તથા મૂર્ખ સ્ત્રી કહી

Sona Mohapatra replies to Hema Sardesai
X
Sona Mohapatra replies to Hema Sardesai

Divyabhaskar.com

Nov 07, 2019, 04:44 PM IST
મુંબઈઃ બોલિવૂડ સિંગર તથા કમ્પોઝર અનુ મલિક ફરી એકવાર વિવાદમાં ફસાઈ ગયા છે. ગયા વર્ષે MeToo મૂવમેન્ટ હેઠળ તેમની પર સિંગર શ્વેતા પંડિત તથા સોના મહાપાત્રાએ આરોપો મૂક્યાં હતાં અને તેને કારણે તેમને ટીવી રિયાલિટી શો ‘ઈન્ડિયન આઈડલ 10’માંથી જજ તરીકે હટાવી લીધા હતાં. આ વર્ષે ફરી એકવાર તેઓ ‘ઈન્ડિયન આઈડલ 11’માં જજ તરીકે જોવા મળે છે. આ વર્ષે પણ સિંગર નેહા ભસીને તેમની પર આરોપો મૂક્યા છે અને ફરીવાર અનુ મલિકને લઈ વિવાદ શરૂ થઈ ગયો છે. આ વખતે અનુ મલિકના સપોર્ટમાં સિંગર હેમા સરદેસાઈ તથા એક્ટ્રેસ કાશ્મીરા શાહ આવ્યા છે. અલબત્ત, એક ચર્ચા એવી પણ છે કે આ વખતે ચેનલ અનુ મલિકને શોમાંથી હટાવશે નહીં. 

હેમા સરદેસાઈનો વિરોધ

અનુ મલિકની વિરૂદ્ધમાં કોણે શું કહ્યું?

અનુ મલિકના પક્ષમાં કોણે શું કહ્યું?

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી