તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:બંધ મકાનમાં અડધા લાખની તસ્કરી

ભાવનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક

જેસર તાલુકાના નવા સનાળા ગામે રહેતા સુરુભા મંગળસિંહ સરવૈયા ના ડેલાના મકાનમાં તા.18 નવેમ્બર ના મકાનમાલિક મકાન બંધ કરી બહાર ગયા હતા તે દરમિયાન કોઇ અજાણ્યા ઇસમે ઘરમાં પ્રવેશી રૂમને મારેલું તાળું ખોલી રૂમના કબાટમાં રાખેલ રૂ.48 હજારની રોકડ રકમ ભરેલી બેગ લઇ નાસી છૂટયો હોવાની ફરિયાદ જેસર પોલીસ મથકમાં નોંધાતા પોલીસે સ્થળ પર ધસી જઇ આગળની તપાસ હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો