તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:સંત શિરોમણી જલારામ બાપાની જન્મજંયતિની સાદગીપૂર્ણ ઉજવણી

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીના કારણે જામનગરમાં સંત શિરોમણી જલારામ બાપાની 221 મીજન્મજયંતીની ઉજવણી જલારામ જયંતી ઉત્સવ સમિતિ દ્વારા લોહાણા મહાજન વાડીમાં સાદાઈથી કરવામાં આવી હતી. આ પ્રસંગે જલારામબાપાની તસ્વીરની પૂજા-આરતી કરવામાં આવી હતી. ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે જ્ઞાતિનું સમૂહ ભોજન-પ્રસાદી વગેરે કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યાહતાં. જયારે લોહાણા મહાજન વાડીમાં ગૌમાતા માટે લાડુ બનાવામાં આવ્યા હતાં. સમિતિના સદસ્યોએ શહેરના 21 ગૌસેવા કેન્દ્ર, ગૌશાળા, ઢોરવાડામાંગૌમાતાને લાડુ, ખોળ તથા ઘાસચારાનું વિતરણ કર્યું હતું. શહેરમાં જલારામ ભકતોએ કોરોનાના કારણે પોતાના ઘેર જલારામ બાપાની પૂજા-અર્ચના અને આરતી કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો