તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:માલપુરમાં પોલીસલાઈન નજીક મેદાનમાં ઝાડી, ઝાંખરા અને ગંદકી દૂર કરી બગીચો બનાવાયો

માલપુર2 દિવસ પહેલા
  • કૉપી લિંક

માલપુર પોલીસ લાઈન પાસે મેદાનમાં છેલ્લા ઘણા સમયથી ઝાડી ઝાંખરા અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાતાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળતો હતો. ત્યારે તાજેતરમાં ગંદકી દૂર કરી વિવિધ વૃક્ષો વાવી બગીચો તૈયાર કરી તેમાં હીંચકા, ચબૂતરો, બાંકડા, સહિતની સુવિધાઓ ઉભી કરાતાંપોલીસ જવાનો અને તેમના પરિવારોમાં આનંદની લાગણી ફેલાઈ છે.

માલપુર નાગરિક સહકારી બેંકના સહયોગથી આ કાર્ય કરાયું હતું. અરવલ્લી ડીવાયએસપી ભરત બસીયાની હાજરીમાં બગીચા અને બાળ ક્રીડાંગણ ખુલ્લો મૂકાયો હતો. તેમણે જણાવ્યું કે પોલીસ સ્ટેશન અને પોલીસ લાઈનમાં સારા વૃક્ષો અને સ્વચ્છતા થતાં સકારાત્મક ઉર્જા આવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો