હું, તમે ને સેલિબ્રિટી / શ્રદ્ધા ડાંગરે કહ્યું, ‘હેલ્લારો’ના શૂટિંગ દરમિયાન અમે રણમાં ચંપલ પહેર્યાં વગર ગરબા રમ્યાં, પગમાં છાલાં પડી ગયા હતાં

X

Divyabhaskar.com

Oct 11, 2019, 02:34 PM IST

ઉર્વી બ્રહ્મભટ્ટ, અમદાવાદઃ divyabhaskar.comએ ગુજરાતી સિનેમાની લોકપ્રિય અભિનેત્રીઓની અનોખી મુલાકાત શ્રેણી ‘હું, તમે ને સેલિબ્રિટી’ નામનો શો શરૂ કર્યો છે, જેના પાંચમા એપિસોડમાં ગુજરાતી એક્ટ્રેસ શ્રદ્ધા ડાંગર સાથે ખાસ મુલાકાત કરી હતી. શ્રદ્ધાએ ક્યારેય એવું પ્લાનિંગ નહોતું કર્યું કે તે ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં કામ કરશે. અલબત્ત, શ્રદ્ધા સ્કૂલ તથા કોલેજમાં ડ્રામા તથા ડાન્સ સ્પર્ધામાં અચૂકથી ભાગ લેતી હતી. ‘હેલ્લારો’ને બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત ફિલ્મને સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ પણ મળ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ કચ્છમાં કરવામાં 32 દિવસ સુધી કરવામાં આવ્યું હતું. શૂટિંગ દરમિયાન એક્ટ્રેસિસને પગમાં છાલાં પણ પડી ગયા હતાં અને ઘણીવાર તો ચક્કર ખાઈને પડી પણ ગયા હતાં. 

divyabhaskar.com સાથે શ્રદ્ધા ડાંગરની ખાસ વાતચીત

રાજકોટમાં જન્મેલી શ્રદ્ધાને અચાનક એક્ટ્રેસ બનવાનો વિચાર કેવી રીતે આવ્યો?

એક્ટિંગ સ્કિલ્સ કેવી રીતે કેળવી?

‘પપ્પા તમને નહીં સમજાય’નું ઓડિશન કેવી રીતે આપ્યું?

‘પપ્પા તમને નહીં સમજાય’ના શૂટિંગ દરમિયાન કેવો અનુભવ રહ્યો?

‘મચ્છુ’ કેવી રીતે મળી?

‘હેલ્લારો’ કેવી રીતે મળી?

કેટલા દિવસ બાદ તમને કોલ આવ્યો કે તમે ‘હેલ્લારો’ માટે સિલેક્ટ થયા છો?

મંજરીના પાત્ર માટે કેવી રીતે તૈયારી કરી?

કચ્છમાં શૂટિંગ કરવાનો અનુભવ કેવો રહ્યો?

રણમાં શૂટિંગ કરવું કેટલું પડકારજનક હતું?

સેટ અને હોટલ વચ્ચે કેટલું અંતર હતું?

ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો છે, તેની જાણ કેવી રીતે થઈ?

પેરેન્ટ્સનું રિએક્શન કેવું હતું?

આગામી પ્રોજેક્ટ્સ કયા છે?

નેશનલ એવોર્ડ મળ્યાં બાદ એમ લાગે છે કે નેકસ્ટ ફિલ્મમાં તમારી પાસેથી દર્શકોની અપેક્ષા વધી જશે?

મંજરી સાથે તમે ઘણાં જ કનેક્ટ થઈ ગયા હતાં, તો તે પાત્રમાંથી બહાર કેવી રીતે આવ્યા?

ફિલ્મનો લાસ્ટ દિવસ કેવો હતો?

પરિવારે એક્ટ્રેસ બનવા માટે કેવી રીતે સપોર્ટ કર્યો?

ફિલ્મ્સ માટે કેવી રીતે તૈયારી કરો છો?

ગુજરાતીની સિનેમાની કઈ બાબતો બદલવા માગશો?

પહેલાની શ્રદ્ધા અને અત્યારની શ્રદ્ધામાં કેટલું પરિવર્તન આવ્યું?

પહેલી કમાણી કેટલી હતી અને તેમાંથી શું લીધું?

શ્રદ્ધા પોતાની સફળતાને કેવી રીતે જુએ છે?

ઈન્ડસ્ટ્રીમાં તમારા બેસ્ટ ફ્રેન્ડ્સ કોણ છે?

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી