તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

એવોર્ડ:ગરબા, આરતી થાળી, દાંડીયા શણગારની સ્પર્ધાના વિજેતાઓને શિલ્ડ એનાયત કરાયા

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગરબા, આરતી થાળી, દાંડીયા શણગારની સ્પર્ધા સોરઠિયા રાજપુત યુથ ક્લબ દ્વારા યોજવામાં આવી હતી. એકથી ત્રણ ક્રમે પૂજા ભટ્ટી, હની પરમાર, હિના વિજયભાઇ પરમાર, શાર્વિ રાઠોડ, જાગૃતિ રાઠોડ, હિરલ સિંઘવ, નમ્રતા મકવાણા, મીનાક્ષી રાઠોડ, જાગૃતિ ચૌહાણ, રૂપલ ચૌહાણ, કવિતા રાઠોડ, સાક્ષી ચૌહાણ વિજેતા થઇ હતી. જેઓને શિલ્ડ,સન્માનપત્ર અપાયું હતું. આ સાથે ભાગ લેનાર તમામ 125 સ્પર્ધકોને સ્મૃતિ ચિન્હ, સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ભાર્ગવ પઢીયાર, વિજયસિંહ ચૌહાણ, અલ્પેશ ગોહિલ, વિરલભાઇ રાઠોડ ગૌરવભાઇ ચૌહાણ વગેરેના માર્ગદર્શન હેઠળ લેડીઝ પ્રોજેક્ટ ટીમના બહેનોએ જહેમત ઉઠાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો