તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:અકસ્માત બાદ લાશ ઉપરથી અનેક વાહનો ફરી વળ્યા

વાપી2 દિવસ પહેલા
  • કૉપી લિંક

બલીઠા ખાતે બ્રહ્મદેવ મંદિરની સામે મુંબઇથી અમદાવાદ તરફ જતા પ્રથમ ટ્રેક ઉપર શનિવારે વહેલી સવારે એક અજાણ્યા 40થી 42 વર્ષીય યુવકની લાશ દેખાતા આ અંગે ટાઉન પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે સ્થળ ઉપર જઇ તપાસ કરતા કોઇ અજાણ્યા વાહનની અડફેટે યુવકે જીવ ગુમાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે ત્યારબાદ અનેક વાહનો મૃતકના શરીર ઉપરથી ફરી વળતા લાશની ઓળખ થઇ શકે તેમ ન હતું. પોલીસે લાશને કબજે લઇ તેના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો