તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ઉજવણી:દાહોદ ભાજપ દ્વારા સેવા સપ્તાહનું આયોજન

દાહોદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

આગામી તા.17-09-’20 ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 70 મા જન્મ દિવસ નિમિતે દાહોદ શહેર ભાજપા દ્વારા સમગ્ર અઠવાડીયાને ‘સેવા સપ્તાહ’ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. આ સેવા સપ્તાહ દરમ્યાન ભાજપના કાર્યકર્તાઓ દ્વારા દરરોજ ફુડ વિતરણ, સ્વચ્છતા અભિયાન, માસ્ક વિતરણ, વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન જેવા અનેકવિધ કાર્યક્રમો ઉજવવામાં આવી રહ્યા છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો