તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:મનપુર લીગમાં સાવર ફળિયાની ટીમ વિજયી

ઉનાઈ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

મનપુર પ્રિમિયર લીગનું બે દિવસ આયોજન કરાયું હતું. આ પ્રસંગે સરપંચ રાકેશભાઈ ગાંવિત અને સંજયભાઈ બિરારી હાજર રહ્યા હતા. આ લીગની ફાઈનલ સાવર ફળિયું અને વડલી ફળિયું વચ્ચે રમાઈ હતી. જેમાં સાવર ફળિયુ વિજેતા અને વડલી ફળિયુની ટીમ રનર્સઅપ બની હતી. આ લીગમાં મેન ઓફ ધી સિરિઝ અને બેસ્ટ બેટસમેન દર્શનભાઈ વાલવાલા અને બેસ્ટ બોલરનું ઈનામ રાયચંદભાઈ ભગરીયાને ફાળે ગયું હતું. આ લીગનું આયોજન સંજયભાઈ, બુધુભાઈ, સુનિલભાઈ, નવિનભાઈ, ભાવેશભાઈ, જીતુભાઈ રાયચંદભાઈ, જયેશભાઈ સહિત ગ્રામજનોએ કર્યું હતું. ગામ લોકોએ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો