તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ફરિયાદ:જૂના રંભોડાની યુવતી પર સાસરિયાએ ત્રાસ ગુજાર્યો

માલપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

માલપુરના જૂના રંભોડાના વાલમ ભાઈ કાનાભાઈ બારીયાની દીકરી રેણુકાબેનના લગ્ન વિરપુરના જોધપુરમાં રહેતા અરવિંદભાઇ માનસિહ પરમાર સાથે થયા હતા. મારે છોકરો જોઈએ અને મારે બીજી પત્ની લાવવાની છે, તેમ કહી રેણુકાબેનને ત્રાસ આપતાં મારઝૂડ કરતાં અને જાનથી મારી નાખવાની ધમકી આપતાં રેણુકાબેને અરવિંદભાઈ માનસિંહ પરમાર, (પતિ) માનસિંહ ઉદેસિંહ પરમાર (સસરા) મંગુબેન માનસિંહ પરમાર (સાસુ) શીતલબેન માનસિંહ પરમાર, (નણંદ) રંજનબેન માનસિંહ પરમાર (નણંદ) સામે ફરિયાદ નોંધાવી હતી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો