તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આયોજન:સાડી એસો. અને રોટરી ક્લબ ઓફ વઢવાણ દ્વારા કિટ વિતરણ કરાઇ

સુરેન્દ્રનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર સાડી એસોસીએશન અને રોટરી ક્લબ ઓફ વઢવાણ દ્વારા જરૂરીયાતમંદ દર્દીઓ માટે સેવાકાર્યનું આયોજન કરાયુ હતુ. આથી શહેરના સી.યુ.શાહ મેડીકલ હોસ્પીટલમાં દર્દીઓને જીવનજરૂરી વસ્તુઓની કિટ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે રોટરી ક્લબના પ્રતીકભાઇ શાહ, ઝંખનાબેન પાટડીયા, સાડીએસોસીએશનના જામભા ગરીયા, અતુલભાઇ દોશી,વિપુલભાઇ શાહ, અલ્પેશભાઇ વસાણી તથા હોસ્પીટલના ડીન રીનાબેન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો