તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:વઢવાણ નારીચાણીયા હનુમાન મંદિરે સંતવાણી યોજાઇ

સુરેન્દ્રનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક

વઢવાણ નવાદરવાજા બહાર ચૌહાણ કુટુંબના કુળદેવ એવા નારીચાણીયા હનુમાન મંદિર આવેલુ છે. આ મંદિરે દર વર્ષે ચૌહાણ પરિવારો દ્વારા હનુમાનજીને નવૈધ ધરાવવામાં આવે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પ્રસાદ તેમજ સંતવાણીનો કાર્યક્રમ તા. 14 નવેમ્બર શનિવારને કાળીચોદશના દિવસે યોજાયો હતો. જેમાં પરેશભાઈ રાઠોડ, સુરેશભાઈ ઠાકોર, જયેશભાઈ સોલંકી, જેરામ ભગત સહિતના કલાકારોએ ભજનોની રમઝટ બોલાવી હતી. આ કાર્યને સફળ બનાવવા માટે ચૌહાણ પરિવારોના આગેવાનો તેમજ યુવાનોએ કામગીરી કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો