તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સ્વચ્છતા પખવાડીયું:કાલુપુર સ્ટેશન સહિત ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડાની શરૂઆત

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

પશ્ચિમ રેલવેના અમદાવાદ સહિત અન્ય ડિવિઝનમાં 16થી 30 સપ્ટેમ્બર સ્વચ્છતા પખવાડાની શરૂઆત કરાઈ છે, જેના ભાગરૂપે રેલવે સ્ટેશન સહિત ટ્રેનોમાં, વર્કશોપ, રેલવે ટ્રેક, શૌચાલય, બેઝ કિચન સહિત અન્ય સ્થળો પર અનેક સ્વયંસેવી સંસ્થાઓની મદદથી વિશેષ સ્વચ્છતા અભિયાન ચલાવાશે. બાળકો માટે સ્વચ્છતા વિષય પર નિબંધ તેમજ ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરાશે.

આ અંગે રેલવે પ્રવક્તાએ જણાવ્યું કે, બુધવારે ડીઆરએમ દિપક ઝાએ ઉપસ્થિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓને સ્વચ્છતા અંગે સોગંદ લેવડાવ્યા હતા.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો