સેલ / લેનોવોના ‘K’ સિરીઝ સ્માર્ટફોન ‘લેનોવો k10 પ્લસનું વેચાણ ફ્લિપકાર્ટ પર શરૂ કરવામાં આવ્યું

Sales of Lenovo 'K' Series Smartphone Lenovo K10 Plus selling start on Flipkart

  • લોન્ચિંગ ઓફર અંતર્ગત ICICI બેંકના ક્રેડિટ કાર્ડ પર 10%નું ડિસ્કાઉન્ટ મળશે 
  • ફોનને બ્લૂ અને બ્લેક કલર વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે

Divyabhaskar.com

Sep 30, 2019, 05:29 PM IST

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ સ્માર્ટફોન કંપની લેનોવોએ તેનો ‘K’ સિરીઝનો સ્માર્ટફોન ‘લેનોવો k10 પ્લસ’ ને તાજેતરમાં જ ભારતમાં લોન્ચ કર્યો છે. આ ફોનનું વેચાણ સોમવારથી ફ્લિપકાર્ટ પર શરૂ કરવામાં આવ્યું છે. જોકે ભારતમાં આ ફોનનાં 4GB રેમ અને 64GB વેરિઅન્ટને જ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફોનમાં વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 632 પ્રોસેસર, ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. આ ફોનને બ્લેક અને બ્લુ કલર વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવશે. આ ફોનની કિંમત 10,999 રૂપિયા છે.

ઓફર

  • લોન્ચિંગ ઓફર અંતર્ગત Axis બેંકના કાર્ડના ક્રેડિટ/ડેબિટ કાર્ડ પર એડિશનલ 10%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે
  • Axis બેંકના ક્રેડિટ કાર્ડથી ફોનની ખરીદી કરવાથી નો કોસ્ટ EMIનો લાભ મળશે
  • ICICI બેંકના ક્રેડિટ કાર્ડ પર 10%નું ડિસ્કાઉન્ટ મળશે
  • જૂના ફોનના એક્સચેન્જ પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે

લેનોવો k10 પ્લસનાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે ટાઈપ HD+ વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે
ડિસ્પ્લેસાઈઝ 6.22 ઇંચ
os એન્ડ્રોઇડ 9 પાઈ
પ્રોસેસર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 632
રિઅર કેમેરા 13MP(પ્રાઈમરી સેન્સર)+ 8MP (120 ડિગ્રી વાઇડ એન્ગલ લેન્સ)+ 5MP (ડેપ્થ સેન્સર)
ફ્રન્ટ કેમેરા 16MP
રેમ 4 GB
સ્ટોરેજ 64 GB
કનેક્ટિવિટી 3.5 mm ઓડિયો જેક
બેટરી 4050 mAh (398 કલાક સ્ટેન્ડબાય


X
Sales of Lenovo 'K' Series Smartphone Lenovo K10 Plus selling start on Flipkart

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી