તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:પ્રાંતિજ તાલુકામાંથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યુ

હિંમતનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરના નવા ગામના શખ્સ સામે ગુનો

પ્રાંતિજ તાલુકામાંથી 16 વર્ષીય સગીરાનું અપહરણ કરી લઈ જઈ દુષ્કર્મ આચરનાર હિંમતનગર તાલુકાના નવા ગામના શખ્સ વિરુદ્ધ પોલીસે દુષ્કર્મ અપહરણ પોક્સો સહિતનો ગુનો નોંધી ફરાર આરોપીને પકડવા તજવીજ હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હિંમતનગર તાલુકાના નવા ગામના દરબાર વાસમાં રહેતો વનરાજસિંહ ગંભીરસિંહ ઝાલા ગત તારીખ 16-10-20ના રોજ રાત્રે પોણા દસેક વાગ્યે પ્રાંતિજ તાલુકામાંથી 16 વર્ષીય સગીરાને બાઈક પર બેસાડી અપહરણ કરી લઇ ગયો હતો અને અવા નવાર દુષ્કર્મ આચર્યું હતું. ભોગ બનનારના વાલીએ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વનરાજસિંહ ઝાલા વિરુદ્ધ આઇપીસી 376(2)(જે)(એન),પોક્સો, અપહરણ સહિતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો