તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાકાહારી દિવસ:સાધુ વાસવાણીનો જન્મ દિવસ શાકાહારી દિવસ તરીકે ઉજવાશે

ગાંધીધામ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

સિંધના હૈદરાબાદ પ્રાંતમાં જન્મેલા સાધુ વાસવાણીજીનો આ વર્ષે 25મી નવેમ્બરે 141 મો જન્મ દિવસ ઉજવાશે. જેને શાકાહારી દિવસ તરીકે મનાવવાની અપીલ કરવામાં આવી છે.ગાંધીધામના બ્રીજ બિલ્ડર ગૃપ કે જે પુનાના સાધુ વાસવાણી મિશન, સેન્ટર દ્વારા પ્રેરિત છે, તેમણે દરેક વ્યક્તિને વિનંતી કરતા યાદીમાં જણાવ્યું હતું કે 25મી નવેમ્બરના માંસ રહિત દિવસ તરીકે ઉજવીને શાકાહારી ભોજન કરીએ. તેમણે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે માંસગીન દિવસનું મહત્વ વધતું જાય છે. દુકાનામાં અનેક દેશોમાં લોકોએ આ ઝુંબેશમાં જોડાવા કટીબદ્ધ થયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો