તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુરોપિયન જૂડો ચેમ્પિયનશિપ:100+ કિગ્રાની ફાઈનલમાં રશિયાના તામિરલાને ગોલ્ડ જીત્યો

પ્રાગ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફ્રાંસે 5 ગોલ્ડ, 3 બ્રોન્ઝ સહિત સૌથી વધુ 8 મેડલ જીત્યા, રશિયા બીજા ક્રમે

ચેક રિપબ્લિકમાં રમાયેલી યુરોપિયન જૂડો ચેમ્પિયનશિપની પુરુષ વર્ગની 100+ કિગ્રા ઈવેન્ટમાં રશિયાના તામિરલાન બાસિવે ગોલ્ડ જીત્યો છે. મહિલાઓની 78+ કિગ્રામાં ફ્રાન્સની રોમાની ડિકોએ આઝરબૈઝાનની ઈરયનાને હરાવીને ગોલ્ડ જીત્યો. ફ્રાન્સે 5 ગોલ્ડ અને 3 બ્રોન્ઝ સહિત સૌથી વધુ 8 મેડલ જીત્યા હતા. રશિયા 3 ગોલ્ડ, 3 સિલ્વર, 1 બ્રોન્ઝ સાથે બીજા અને જ્યોર્જિયા 1 ગોલ્ડ, 1 સિલ્વર, 4 બ્રોન્ઝ મેડલ સીથે ત્રીજા સ્થાને રહ્યું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો