તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

બેદરકારી:વલભીપુરમાં કાર્યાલયના ઉદ્ઘઘાટન કાર્યક્રમમાં નિયમોનો ઉલાળીયો

વલભીપુર9 દિવસ પહેલા
  • કૉપી લિંક

106-વિધાનસભા ગઢડા અનામત સીટની આવી પડેલી પેટા ચુંટણી અંતર્ગત કોંગ્રેસના ઉમેદવારનું વલભીપુર શહેર અને તાલુકાનું મધ્યસ્થ કાર્યાલયનું કાર્યક્રારી પ્રમુખ હાર્દિક પટેલની ઉપસ્થિતમાં ઉદ્ઘાટન કરવામાં આવેલ. જેમાં મંચ પર કેટલાક આગેવાનો માસ્ક વગર બેઠા હતાં. જયારે ઉદ્ઘાટનમાં હાજર રહેલ કાર્યકરો સોશ્યલ ડીસ્ટન્સ જાળવી શકયા ન હતાં તેમજ અમુક કાર્યક્રરોએ માસ્ક વગર ખુરશી પર ગોઠવાયા હતાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો