તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવસે રાહત:અમદાવાદ શહેરમાં 57 કલાકના કર્ફ્યૂમાં સૂમસામ રહેલા રસ્તાઓ આજથી ફરી ધમધમી ઊઠશે

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં એસજી હાઈવે કે જ્યાં 24 કલાક વાહનોની અવરજવર રહેતી હોય છે ત્યાં પણ કર્ફ્યૂ દરમિયાન એકલદોકલ વાહનો જોવા મળ્યાં હતાં.

કોરોનાના કેસો એકાએક વધતા શહેરમાં શુક્રવાર રાતથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી 57 કલાકનો કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. આ દરમિયાન શહેરના રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા. બીજી તરફ શહેરીજનોએ પણ કર્ફ્યૂનું ચુસ્ત પાલન કર્યું હતું.

શહેરમાં એસજી હાઈવે કે જ્યાં 24 કલાક વાહનોની અવરજવર રહેતી હોય છે ત્યાં પણ કર્ફ્યૂ દરમિયાન એકલદોકલ વાહનો જોવા મળ્યાં હતાં. આજથી આ કર્ફ્યૂ પૂર્ણ થતાં આ રસ્તાઓ ફરી ધમધમશે. બીજી તરફ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે ભીડભાડવાળા વિસ્તારોમાં માસ્ક વિના ફરતા અને સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતા લોકો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો