તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:ટીકર ગામને પ્રાથમિક શાળામાં આરઓ મિનરલ પ્લાન્ટ ફિટ કરાયો

હળવદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

હળવદના મીઠાના રણથી નજીક આવેલા ટીકર ગામે જમીનનું પાણી ખારૂ અને ઉચા ટીડીએસ વાળુ હોય છે. આથી રોટરી ક્લબ હળવદ અને આરસીસી ક્લબ ટીકર દ્વારા પ્રાથમિક શાળાના બાળકોને શુધ્ધ પાણી મળે માટે આયોજન કર્યુ હતુ. આથી સ્વ. ગોદાવરીબેન ઝાલોરીયના સ્મરણાર્થે રમેશભાઇના બે લાખના આર્થિક સહયોગથી મેગા આરઓ પ્લાન્ટ વસાવી આપવામાં આવ્યો હતો. જેમાં દર કરલાકે 250 લિટર પાણી શુ્ધ્ધ કરવાની ક્ષમતા છે. આ આર ઓ પ્લાન્ટ ક્લબના હોદ્દેદારો અને સભ્યોની ઉપસ્થિતિમાં શાળાને અર્પણ કરાયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો