તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના બેકાબૂ:ભુજના 16 સહિત તાલુકાના વધુ 21 વિસ્તાર પ્રતિબંધિત

ભુજ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના કેસો સાથે કન્ટેઇન્મેન્ટ ઝોનની સંખ્યા પણ વધે છે
  • કેરા અને માધાપરમાં પણ વિસ્તારો કરાયા સીલ

કોરોનાના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજના 16 સહિત તાલુકાના વધુ 21 વિસ્તારોમાં માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા છે.

તા.27 સુધી ભુજ પ્રમુખ સ્વામી નગરમાં શેરી નં.12માં ઘર નં.195સહિત ઘર નં.193થી 197, સામેની લાઇનમાં ઘર નં.184થી 188 સુધી 10 ઘર અને એક બંધ ઘર, કૈલાશનગરની બાજુમાં શકિતનગર-2માં અશ્વિન મુળજી ઠકકરના ઘર સહિત પુષ્પાબેન બાલુભાઇના ઘરથી મયુર છાયાના બંધ ઘર સુધી 3, બકાલી કોલોનીમાં સુલેમાન અલીમામદ સમાના ઘરની આજુબાજુના 5, મુસ્લિમ એજયુકેશનની બાજુમાં, વાત્સલ્ય સ્કૂલની સામે ઈસ્માઇલ અબ્દુલ્લા કુંભારનું ઘર ‘નીલમ ફાર્મ હાઉસ’ કુલ-1, જાદવજીનગરમાં ઘર નં.109,110, જલારામ કૃપા, સત્યનારાયણ સોસાયટીમાં મનસુખલાલ ખીમજી સલાટનું ઘર, સંસ્કારનગર પ્રસાદ કોલોનીમાં જયશ્રીબેન વિજયસિંહ રાઠોડ (ઘર નં.47-બી), અશોક ગણપતરાય ભટૃ (ઘર નં.47-એ), માલાણી ફળીયામાં મહેશભાઇ છોટાલાલ પંડયા (ઘર નં.1)થી હિરા ગૌવરી ઈશ્વરલાલના ઘર સુધી, ચંપાબેન ચમનલાલના ઘરથી ભાનુબેન જેરામ રાઠોડના ઘર સુધી, તાલુકાના માધાપર નવાવાસમાં કચ્છમિત્ર કોલોનીમાં દિવેશ સુબોધ વ્યાસના ઘરથી મનોજ લહેરીભાઇ દાવડાના ઘર, સામેની લાઇનમાં અસ્મિતા ગોપાલ સારેનું ઘર, નિર્મલસિંહની વાડીમાં ઘર નં.55-એફ સહિત રક્ષાબેન શાહના ઘરથી બંધ ઘર, હિલવ્યુ રેસીડેન્સી, આર.ટી.ઓ.માં રામદાસ આહિવાલના ઘર સહિત ડાબી બાજુ વોલ્ટસ ફ્રાન્સીસનું ઘર, સામેની બાજુ અતુલભાઇ ઠકકર, ચુનીલાલ સુથાર, જયેષ્ઠાનગરમાં, ગણેશચોક આનંદભુવનમાં જગદીશ વાઘેલાના ઘરથી હસ્તાબેન ભાનુશાળીના ઘર સુધી, સુરલભીટ રોડ પર અનિશા પાર્કમાં ઘર નં.111 તથા બાજુમાં બંધ ઘર, ઓરીએન્ટ કોલોનીમાં બંગલોઝ નં.4, રંગોલી નર્સરીમાં પુષ્પહાસ જમીયતરાયવોરાનું ઘર, આંબાવાડી મસ્જિદ દાદુપીર રોડ પર મેમુનાબેન ઉમર લુહારના ઘરથી ઉમર હાજીમામદ લુહારના ઘર તથા સામેની બાજુ મોહર જુસબ ખમીશાના ઘરથી ખમીશાના ઘરથી જુસબ સુલેમાનના ઘર, વિજયનગરમાં કલ્પતરૂ એપાર્ટમેન્ટમાં વિમીબેન ભાવેશ શાહના ઘર સહિત જમણી બાજુ અશ્વિનભાઇ શાહનું ઘર તથા ડાબી બાજુ મનીષભાઇ ઠકકર, તાલુકાના માધાપર નવાવાસ સ્વામીનારાયણ ચબુતરાવાળી શેરીમાં ડો.મંથન રમેશભાઇ હીરાણીના ઘરથી સામેની લાઇનમાં રસીલાબેન મિસ્ત્રી, કેરા પટેલવાસમાં અલ્પેશ કાન્તિલાલ મેપાણીના ઘર તેમજ તા.26 સુધી ભુજ કબીરબાગમાં જયેન્દ્ર મહેતાના ઘરની સામે દામોદર જગદીશ નાનજી, શાહ પ્રકાશ, સૌરભ ચંદ્રકાન્ત ગાંધી, તાલુકાના માધાપર જૂનાવાસના બાપાદયાળુ નગરમાં રઘુભા વેલુભા જાડેજાના ઘરથી છેલ્લા ઘર, સામેની લાઇનમાં મનસુખ ધરમદાસ ગઢવીના ઘરથી છેલ્લા બંધ ઘર, જુનાવાસમાં ઓધવબાગ-1માં પરબત કરમણ પટેલના ઘરથી કિરેન અશોક દેવના ઘરને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો