વડનગરમાં શાકભાજીવાળાઓને હટાવતાં ઘર આગળ લારી ગોઠવી

Removing the vegetable stall in Vadnagar, set the house ahead
X
Removing the vegetable stall in Vadnagar, set the house ahead

  • લોકડાઉન છતાં લોકો હજુ રસ્તા પર લટારો મારે છે

દિવ્ય ભાસ્કર

Mar 27, 2020, 02:45 PM IST
વડનગર:  શહેરમાં ભીડ એકઠી ન થાય તે માટે પાલિકા દ્વારા શાકભાજીની લારીઓ ઊભી રાખવા પર પ્રતિબંધ લગાવી હોમડિલિવરી કરવાનો નિર્ણય લીધો છે.છતાં ગુરુવારે રસ્તા લારીઓ ગોઠવી દેતાં પાલિકા અને પોલીસે લારીઓ હટાવી લીધી હતી.તો લારીધારકોએ ઘર આગળ જ લારીઓ ગોઠવી વેપાર કર્યો હતો. બીજી બાજુ લોકડાઉન હોવા છતાં વડનગરમાં લોકો હજુ લોકો રસ્તા પર રખડતા જોવા મળે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી