તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Recipes: Make Homemade Delicious And Healthy Sonth Laddoos

રેસિપીઃઘરે બનાવો સ્વાદિષ્ટ અને હેલ્ધી સૂંઠના લાડુ

10 મહિનો પહેલા
 • કૉપી લિંક

 • સૂંઠ - 100 ગ્રામ
 • ગુંદર - 100 ગ્રામ
 • સમારેલા કાજુ-બદામ
 • સમારેલા મખાના - 2 મુઠ્ઠી
 • સમારેલી ખજૂર - 10-15
 • ગોળનો ભૂકો - 250 ગ્રામ
 • ઘી - 250 ગ્રામ
 • કિશમિશ - 20-25 નંગ
 • ચારોળી - 25 ગ્રામ
 • ગુંદરને મિક્સીમાં એક વાર બ્લેન્ડ કરી તેનો અધકચરો ભૂકો કરો. એક પેનમાં ઘી ગરમ કરી તેમાં ગુંદરને શેકી લો. એક ચમચી ઘી ગરમ કરીને સૂંઠને શેકી લો.
 • ત્યારબાદ પેનમાં બાકી વધેલું ઘી ગરમ કરો. તેમાં મખાના, ખજૂર, કિશમિશ અને ચારોળી નાખી શેકો.
 • હવે આ તમામ સામગ્રી એક બાઉલમાં કાઢીને સારી રીતે મિક્સ કરો. તેના લાડુ બનાવી એરટાઇટ કન્ટેનરમાં ભરી લો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો