કોકો આઇસક્રીમ / રેસિપીઃ તહેવારોની સિઝનમાં ઘરે બનાવો બનાના કોકો આઇસક્રીમ

Recipe: Make homemade banana cocoa ice cream during the festive season

Divyabhaskar.com

Oct 30, 2019, 05:19 PM IST

રેસિપી ડેસ્કઃ તહેવારની સિઝનમાં ઘરે જ બનાવો આઇસક્રીમ એટલે જ્યારે ઇચ્છા થાય ત્યારે ઘરે બનાવેલો આઇસક્રીમ ખાઇ શકાય છે. ઘરે આવેલા મહેમાનોને પણ ખવડાવો આઈસક્રીમ. ઘરે જ શુગર ફ્રી અને ટેસ્ટી આઇસક્રીમ બનાવી શકો છો.

સામગ્રીઃ

 • કેળા- ૩
 • ઠંડા કોકો પાવડર- ૫ ચમચી
 • કોફી- ૨ ચમચી
 • વેનીલા આઇસક્રીમ - 2 ચમચી

બનાવવાની રીતઃ

 • સૌ પ્રથમ કેળા મિક્સરમાં ક્રશ કરી લો. ત્યાર બાદ તેમાં કોકો પાવડર, કોફી અને વેનીલા નાંખી. તે મિશ્રણ ક્રીમી ન બને ત્યાં સુધી ક્રશ કરો.
 • ત્યાર બાદ તેને આઇસક્રીમ ટ્રે અથવા એલ્યુમિનિયમના પાત્રમાં ફ્રીઝરમાં મૂકો.
 • કલાક બાદ તેને બહાર કાઢીને ફરી તે આઇસક્રીમને ક્રશ કરી લો અને ફરી ફ્રીઝરમાં મૂકો.
 • 2 કલાક બાદ તેને બહાર કાઢીને
 • આઇસક્રીમ બાઉલમાં કાઢી સર્વ કરો. તૈયાર છે તમારો શુગર ફ્રી બનાના કોકો આઇસક્રીમ.
X
Recipe: Make homemade banana cocoa ice cream during the festive season

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી