તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રાશન કિટ:દિવ્યાંગ પરિવારોને રાશન કિટ અપાઇ

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રયાસ પેરેન્ટસ એસોસિએશન દ્વારા દિવ્યાંગ પરિવારોને રાશન કિટ વિતરણ કરવામાં આવી હતી. આ ઉપરાંત મૂક સેવકોને શોધી 30 જેટલા લોકોને સામાજિક અંતર જાળવી અને 50 લોકોને રૂબરૂ જઇ સન્માનિત કરાયા હતા. પી.આઇ. ગડુ, જયેશભાઇ, જે.વી.શાહ, રાજેશભાઇ, કેતનભાઇ સંઘવીને પણ સન્માનિત કરાયા હતા. સંસ્થાના સંચાલિકા પૂજાબેન પટેલ, રાજ જગતસિંહભાઇની ટીમે જહેમત ઉઠાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો