• Home
  • Photo
  • News In Photo
  • Ranveer Singh meets Sachin Tendulkar, Sunil Gavaskar and Shane Warne to promote his film in London

ક્રિકેટ સ્ક્વોડ / રણવીર સિંહ લંડનમાં પોતાની ફિલ્મ પ્રમોટ કરવા સચિન તેંડુલકર, સુનિલ ગાવસ્કર અને શેન વોર્નને મળ્યો

લંડનમાં હાલ રણવીર સિંહ સહિત ‘83’ ફિલ્મની સ્ટારકાસ્ટ ફિલ્મના પહેલા શેડ્યૂઅલનું શૂટિંગ કરી રહી છે. ત્યાં એક ઇવેન્ટ દરમ્યાન રણવીર ભૂતપૂર્વ ક્રિકેટર અને ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરને મળ્યો હતો.
લંડનમાં હાલ રણવીર સિંહ સહિત ‘83’ ફિલ્મની સ્ટારકાસ્ટ ફિલ્મના પહેલા શેડ્યૂઅલનું શૂટિંગ કરી રહી છે. ત્યાં એક ઇવેન્ટ દરમ્યાન રણવીર ભૂતપૂર્વ ક્રિકેટર અને ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરને મળ્યો હતો.
રણવીરે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને લખ્યું હતું કે, સ્પિન કિંગ વોર્ન. શેન વોર્ન ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર છે.
રણવીરે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને લખ્યું હતું કે, સ્પિન કિંગ વોર્ન. શેન વોર્ન ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર છે.
સુનિલ ગવાસ્કર સાથેનો ગ્રાઉન્ડ પરનો ફોટો રણવીરે શેર કરીને લખ્યું હતું, લિટલ માસ્ટર. ફિલ્મમાં તાહિર રાજ ભસીન સુનિલ ગવાસ્કરનો રોલ પ્લે કરી રહ્યો છે.
સુનિલ ગવાસ્કર સાથેનો ગ્રાઉન્ડ પરનો ફોટો રણવીરે શેર કરીને લખ્યું હતું, લિટલ માસ્ટર. ફિલ્મમાં તાહિર રાજ ભસીન સુનિલ ગવાસ્કરનો રોલ પ્લે કરી રહ્યો છે.
વેસ્ટ ઇન્ડિઝના ભૂતપૂર્વ ક્રિકેટર વિવિયન રિચાર્ડ્સને પણ રણવીર મળ્યો હતો. રણવીર ફિલ્મ ‘83’માં કપિલ દેવનો રોલ પ્લે કરી રહ્યો છે.
વેસ્ટ ઇન્ડિઝના ભૂતપૂર્વ ક્રિકેટર વિવિયન રિચાર્ડ્સને પણ રણવીર મળ્યો હતો. રણવીર ફિલ્મ ‘83’માં કપિલ દેવનો રોલ પ્લે કરી રહ્યો છે.

divyabhaskar.com

Jun 03, 2019, 12:37 PM IST

ડિરેક્ટર કબીર ખાનની ફિલ્મ ‘83’ 1983ના ભારત અને વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટ મેચ પર આધારિત છે, જેમાં ભારત કપિલ દેવની કેપ્ટનશિપમાં વર્લ્ડ કપ જીત્યું હતું.

X
લંડનમાં હાલ રણવીર સિંહ સહિત ‘83’ ફિલ્મની સ્ટારકાસ્ટ ફિલ્મના પહેલા શેડ્યૂઅલનું શૂટિંગ કરી રહી છે. ત્યાં એક ઇવેન્ટ દરમ્યાન રણવીર ભૂતપૂર્વ ક્રિકેટર અને ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરને મળ્યો હતો.લંડનમાં હાલ રણવીર સિંહ સહિત ‘83’ ફિલ્મની સ્ટારકાસ્ટ ફિલ્મના પહેલા શેડ્યૂઅલનું શૂટિંગ કરી રહી છે. ત્યાં એક ઇવેન્ટ દરમ્યાન રણવીર ભૂતપૂર્વ ક્રિકેટર અને ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરને મળ્યો હતો.
રણવીરે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને લખ્યું હતું કે, સ્પિન કિંગ વોર્ન. શેન વોર્ન ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર છે.રણવીરે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને લખ્યું હતું કે, સ્પિન કિંગ વોર્ન. શેન વોર્ન ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર છે.
સુનિલ ગવાસ્કર સાથેનો ગ્રાઉન્ડ પરનો ફોટો રણવીરે શેર કરીને લખ્યું હતું, લિટલ માસ્ટર. ફિલ્મમાં તાહિર રાજ ભસીન સુનિલ ગવાસ્કરનો રોલ પ્લે કરી રહ્યો છે.સુનિલ ગવાસ્કર સાથેનો ગ્રાઉન્ડ પરનો ફોટો રણવીરે શેર કરીને લખ્યું હતું, લિટલ માસ્ટર. ફિલ્મમાં તાહિર રાજ ભસીન સુનિલ ગવાસ્કરનો રોલ પ્લે કરી રહ્યો છે.
વેસ્ટ ઇન્ડિઝના ભૂતપૂર્વ ક્રિકેટર વિવિયન રિચાર્ડ્સને પણ રણવીર મળ્યો હતો. રણવીર ફિલ્મ ‘83’માં કપિલ દેવનો રોલ પ્લે કરી રહ્યો છે.વેસ્ટ ઇન્ડિઝના ભૂતપૂર્વ ક્રિકેટર વિવિયન રિચાર્ડ્સને પણ રણવીર મળ્યો હતો. રણવીર ફિલ્મ ‘83’માં કપિલ દેવનો રોલ પ્લે કરી રહ્યો છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી