તૈયારી / ‘83’ ફિલ્મમાં કપિલ દેવના રોલને ન્યાય આપવા રણવીર સિંહ તેમની સાથે સમય વિતાવી રહ્યો છે

ડિરેક્ટર કબીર ખાનની ‘83’ ફિલ્મ માટે રણવીર સિંહ કપિલ દેવ સાથે વધુ સમય વિતાવી રહ્યો છે જેથી તે તેમનો રોલ બખૂબી નિભાવી શકે.
ડિરેક્ટર કબીર ખાનની ‘83’ ફિલ્મ માટે રણવીર સિંહ કપિલ દેવ સાથે વધુ સમય વિતાવી રહ્યો છે જેથી તે તેમનો રોલ બખૂબી નિભાવી શકે.
રણવીર કપિલ દેવ સાથે તેમના ઘરે 10 દિવસ રહેવાનો છે.
રણવીર કપિલ દેવ સાથે તેમના ઘરે 10 દિવસ રહેવાનો છે.
રણવીરે તેના કપિલ દેવ સાથેના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતાં લખ્યું હતું કે, તૂફાન બની રહ્યો છું.
રણવીરે તેના કપિલ દેવ સાથેના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતાં લખ્યું હતું કે, તૂફાન બની રહ્યો છું.
ફિલ્મ ‘83’ 1983ના ભારત અને વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટ મેચ પર આધારિત છે, જેમાં ભારત કપિલ દેવની કેપ્ટનશિપમાં વર્લ્ડ કપ જીત્યું હતું.
ફિલ્મ ‘83’ 1983ના ભારત અને વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટ મેચ પર આધારિત છે, જેમાં ભારત કપિલ દેવની કેપ્ટનશિપમાં વર્લ્ડ કપ જીત્યું હતું.
કપિલ દેવની દીકરી અમિયા આ ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી રહી છે.
કપિલ દેવની દીકરી અમિયા આ ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી રહી છે.
‘83’ ફિલ્મ 10 એપ્રિલ, 2020ના રોજ રિલીઝ થશે. ફિલ્મના પ્રોડ્યૂસર મધુ મન્ટેના, વિષ્ણુ ઇન્દુરી અને કબીર છે.
‘83’ ફિલ્મ 10 એપ્રિલ, 2020ના રોજ રિલીઝ થશે. ફિલ્મના પ્રોડ્યૂસર મધુ મન્ટેના, વિષ્ણુ ઇન્દુરી અને કબીર છે.

divyabhaskar.com

May 25, 2019, 07:00 PM IST

રણવીર કપિલ દેવ સાથે તેમના ઘરે 10 દિવસ રહેવાનો છે.

X
ડિરેક્ટર કબીર ખાનની ‘83’ ફિલ્મ માટે રણવીર સિંહ કપિલ દેવ સાથે વધુ સમય વિતાવી રહ્યો છે જેથી તે તેમનો રોલ બખૂબી નિભાવી શકે.ડિરેક્ટર કબીર ખાનની ‘83’ ફિલ્મ માટે રણવીર સિંહ કપિલ દેવ સાથે વધુ સમય વિતાવી રહ્યો છે જેથી તે તેમનો રોલ બખૂબી નિભાવી શકે.
રણવીર કપિલ દેવ સાથે તેમના ઘરે 10 દિવસ રહેવાનો છે.રણવીર કપિલ દેવ સાથે તેમના ઘરે 10 દિવસ રહેવાનો છે.
રણવીરે તેના કપિલ દેવ સાથેના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતાં લખ્યું હતું કે, તૂફાન બની રહ્યો છું.રણવીરે તેના કપિલ દેવ સાથેના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતાં લખ્યું હતું કે, તૂફાન બની રહ્યો છું.
ફિલ્મ ‘83’ 1983ના ભારત અને વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટ મેચ પર આધારિત છે, જેમાં ભારત કપિલ દેવની કેપ્ટનશિપમાં વર્લ્ડ કપ જીત્યું હતું.ફિલ્મ ‘83’ 1983ના ભારત અને વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટ મેચ પર આધારિત છે, જેમાં ભારત કપિલ દેવની કેપ્ટનશિપમાં વર્લ્ડ કપ જીત્યું હતું.
કપિલ દેવની દીકરી અમિયા આ ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી રહી છે.કપિલ દેવની દીકરી અમિયા આ ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી રહી છે.
‘83’ ફિલ્મ 10 એપ્રિલ, 2020ના રોજ રિલીઝ થશે. ફિલ્મના પ્રોડ્યૂસર મધુ મન્ટેના, વિષ્ણુ ઇન્દુરી અને કબીર છે.‘83’ ફિલ્મ 10 એપ્રિલ, 2020ના રોજ રિલીઝ થશે. ફિલ્મના પ્રોડ્યૂસર મધુ મન્ટેના, વિષ્ણુ ઇન્દુરી અને કબીર છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી