સેલેબ લાઈફ / રણવીર સિંહે લેમ્બોર્ગિની ખરીદી, મુંબઈમાં કારની ઓન રોડ કિંમત 3.42 કરોડ રૂ.

Ranveer Singh buys Lamborghini Urus, car on road in Mumbai costs Rs 3.42 crore
X
Ranveer Singh buys Lamborghini Urus, car on road in Mumbai costs Rs 3.42 crore

Divyabhaskar.com

Oct 04, 2019, 12:55 PM IST

મુંબઈઃ રણવીર સિંહ ગુરુવારના (3 ઓક્ટોબર) રોજ મુંબઈના રસ્તા પર લાલ રંગની લેમ્બોર્ગિની યુરસ ચલાવતો જોવા મળ્યો હતો. સૂત્રોના મતે, રણવીરે હાલમાં જ આ કાર ખરીદી છે. રણવીર પહેલી જ વાર આ કાર ડ્રાઈવ કરતો જોવા મળ્યો હતો. આ રોડની ઓન રોડ કિંમત 3.42 કરોડ રૂપિયા છે. 

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણવીર છેલ્લે ‘ગલીબોય’માં જોવા મળ્યો હતો. હાલમાં રણવીર ‘83’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 1983ના ક્રિકેટ વર્લ્ડકપ પર આધઆરિત છે, જેમાં રણવીરે કપિલ દેવની ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં દીપિકા પણ કપિલ દેવની પત્ની રોમી દેવના રોલમાં છે. આ ફિલ્મ આવતા વર્ષે 10 એપ્રિલે રિલીઝ થશે. 

આ બોલિવૂડ સ્ટાર્સ પાસે પણ લેમ્બોર્ગિની છે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી