તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:રાવળીયાવદર હાઇસ્કૂલમાં રંગોળી સ્પર્ધા યોજાઇ

ધ્રાંગધ્રા2 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધ્રાંગધ્રાના રાવળીયાવદર શાળામાં હાલ કોરોના કાળને લઇ વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ કરાવાય છે. ત્યારે દિવાળી પર્વ નિમિતે શાળામાં દિપોત્સવ ઓનલાઇન રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયુ હતુ. જેમાં શાળાના બાળકોઅએ ભાગ લઇ પોતાના ઘેર રહી રંગોળી બનાવી ઓનલાઇન શાળાને મોકલાઇ હતી. જેમાં પ્રથમ, દ્વિતિય, તૃતિય ક્રરમાં મેળવનાર વિદ્યાર્થીઓને શાળા પરીવાર દ્વારા બિરદાવાયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો