રિવીલ / રણબીર કપૂર-આલિયા ભટ્ટની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના પ્લોટનો ખુલાસો, ‘એવેન્જર્સ’ સાથે કનેક્શન

Ranbir Kapoor-Alia Bhatt reveal plot of 'Brahmastra', connection with 'Avengers'
X
Ranbir Kapoor-Alia Bhatt reveal plot of 'Brahmastra', connection with 'Avengers'

Divyabhaskar.com

Nov 25, 2019, 01:11 PM IST
મુંબઈઃ વર્ષ 2018મા જ્યારથી ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે, ત્યારથી ચાહકો આ ફિલ્મ શેના પર આધારિત છે, તે જાણવા ઉત્સુક છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, નાગાર્જુન તથા મૌની રોય છે. મલ્ટીસ્ટારર આ ફિલ્મ સુપરહિરો પર આધારિત છે, તેટલી જ ખબર હતી. હાલમાં જ ફિલ્મના કેરેક્ટર્સના નામ જાહેર કરવામાં આવ્યા હતાં. માયથોલોજીકલ પર આધારિત આ ફિલ્મમાં રણબીર કપૂર શિવાનો રોલ પ્લે કરે છે. તે પોતાના હાથમાંથી આગ બહાર કાઢી શકે છે. આલિયા ઈશાનો રોલ પ્લે કરશે અને તે શિવાને પ્રેમ કરતી હોય છે. અમિતાભ બચ્ચન શિવાના ગુરૂના રોલમાં છે. નાગાર્જુન પુરાતત્ત્વવિદનો રોલ પ્લે કરી રહ્યો છે. તે વારાણસી સ્થિત જૂનું મંદિર ફરી સ્થાપિત કરવા ઈચ્છે છે. 

શું છે ફિલ્મની સ્ટોરી?

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી