તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદ:રામ-રહીમ ફાઉન્ડેશન ચોટીલાએ બાળકોને કપડાની ભેટ આપી

ચોટીલા10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચોટીલામાં બાળકોને, અભ્યાસ, રક્તદાન કેમ્પ સહિત સેવાકિય પ્રવૃતિ કરતા રામરહિમ ફાઉન્ડેશન દ્વારા દિવાળી પર્વ નિમિતે સેવાકાર્ય હાથ ધર્યુ હતુ. જેમાં હાલ કોરોના મહામારીને કારણે જે ગરીબ પરીવારો ખરીદી કરવા સક્ષમ નથી તેમના બાળકો માટે કપડા ખરીદી કરી શહેરના વિવિધ વિસ્તારોમાં ઝુંપડપટ્ટીમાં વસતા બાળકોને વિતરણ કરાયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો