વિરોધ / રાજકોટમાં રોડ ખખડધજ થતાં કીચ્ચડમાં સૂઈ ખાડા પૂરી બે નાગરિકે માટી નખાવી

ખાડામાં સુઈ અનોખો વિરોધ કર્યો

  • ખાડામાં સૂઈને ગાબડા બુરી વિરોધ કર્યો

Divyabhaskar.com

Sep 12, 2019, 12:02 PM IST

રાજકોટ:શહેરમાં પડેલા ભારે વરસાદનાં કારણે ઠેર-ઠેર ખાડા પડી ગયા છે. ત્યારે શહેરનાં ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રોડ પર પડેલા ખાડા બુરવામાં આવ્યા ન હતાં. જેથી 2 નાગરિકે ખાડામાં સૂઈને અનોખો વિરોધ કર્યો છે. લક્ષ્મણભાઈ બથવારા નામના નાગરિકે અન્ય એક નાગરીક સાથે કીચ્ચડવાળા ખાડામાં સૂઈને ગાબડા બુરી અને માટી નખાવી વિરોધ કર્યો હતો. ત્યારે જોવાનું એ છે કે તંત્ર દ્વારા શહેરમાં પડેલા ખાડા ક્યારે બુરવામાં આવે છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી