તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કમોસમી વરસાદ:જિલ્લામાં 6 તાલુકામાં 1થી 9 મીમી સુધીનો વરસાદ

પાટણ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લામાં શનિવારે રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવતા સમી, રાધનપુર, પાટણ, શંખેશ્વર, સમી, હારિજ અને સાંતલપુર તાલુકામાં વરસાદી ઝાપટું પડતાં ખેડૂતોમાં દોડધામ મચી ગઈ હતી. ખેતરોમાં કાપણી કરેલ જુવાર અને બાજરી પલડી જવાથી પુળા કાળા પડી જશે તેવી ચિંતા ખેડૂતોએ વ્યક્ત કરી હતી.

પાટણ જિલ્લા ખેતિવાડી અધિકારી શૈલેષભાઇ પટેલ જણાવ્યુ હતુ કે શનિવારે રાત્રે આવેલ વરસેલા વરસાદથી કંઇ નોંધપાત્ર વરસાદ નથી તેનાથી ખેતી કંઇ નૂકશાન થયુ નથી.

પાટણ જિલ્લામાં નોંધાયેલા વરસાદ
સમી : 09 મીમી
પાટણ : 04 મીમી
શંખેશ્વર : 02 મીમી
સાંતલપુર : 01 મીમી
હારીજ : 02 મીમી
ચાણસ્મા : 2 મીમી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો