તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

પૂજન:નવરાત્રીના 9 દિવસ પવનપુત્ર ગરબી મંડળ માતાજીનું પૂજન, અર્ચન, મહાઆરતી કરાશે

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

પવનપુત્ર ગરબી મંડળના આયોજકો તરફથી મા જગદંબાની આરાધના, પૂજન, અર્ચન, મહાઆરતી નવરાત્રીના 9 દિવસ દરમિયાન રાતે કરશે. નોરતાના પ્રથમ દિવસ શનિવારે મનપાના પૂર્વ મેયર રક્ષાબેન બોળિયા, મંડળના પ્રમુખ રઘુભાઇ બોળિયા, હરેશભાઇ જોષી, જયંતભાઇ ઠાકર વગેરેની ઉપસ્થિતિમાં ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું. વેદોક્ત મંત્રોચ્ચાર સાથે માતાના ઘટનું સ્થાપન કરાયું હતું. દરરોજ રાતે સામાજિક અંતર, માસ્ક, સેનિટાઇઝર પ્રાથમિક બાબતોને ધ્યાનમાં રાખી માતાજીની આરતી ઉતારવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો