તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:ગુજરાત યુનિવર્સિટીનું LLMનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર

અમદાવાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત યુનિ.ની એલએલએમની કુલ 550 બેઠકો પરની પ્રવેશ કાર્યવાહી અંતર્ગત કુલ 708 વિદ્યાર્થીના પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની જાહેરાત કરાઈ છે. ફાઇનલ મેરિટ લિસ્ટની જાહેરાતનો નિર્ણય 26 નવેમ્બરે સરકારના આદેશાનુસાર કરાશે.

અમદાવાદ,ગાંધીનગરની 6 એલએલએમ કોલેજોની 550 બેઠકો પરની પ્રવેશ કાર્યવાહી અંતર્ગત કુલ 844 પિન વિદ્યાર્થીઓને અપાઈ હતી. પિન મેળવનારા વિદ્યાર્થીઓમાંથી 776 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જે પૈકી 708નો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં સમાવેશ કરાયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો