તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યક્રમ:સરકારી ઇજનેરી કોલેજમાં નવેમ્બર માસમાં ઇન્ટરનેટ ઓફ થિંગ્સ વિષય પર કાર્યક્રમ

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

સરકારી ઇજનેરી કોલેજ રાજકોટમાં તા. 2 થી 6 નવેમ્બર સુધી અોલ ઇન્ડિયા કાઉન્સીલ ઓફ ટેક્નિકલ એજ્યુકેશન તરફથી ઇન્ટરનેટ ઓફ થિંગ્સ વિષય પર ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામ યોજાશે. ઓનલાઇન 200 ફેકલ્ટી ભાગ લેશે. વિવિધ સંસ્થામાંથી ઉપરોક્ત વિષય પર નિષ્ણાંત પ્રાધ્યાપક અને ઇન્ડસ્ટ્રીઝના તજજ્ઞો તાલીમ આપશે. દરેક વ્યક્તિને ઇન્ટરનેટનો ઉપયોગ કરતા આવડે તે માટે ઉપરોક્ત કાર્યક્રમ યોજાશે.આ કાર્યક્રમમાં ઇન્ટરનેટ ઓફ થિંગ્સમાં દરેક વસ્તુ પણ ઇન્ટરનેટ સાથે જોડાયેલ હોય છે જેથી દુનિયાના કોઇપણ ખુણેથીલ ઇલેકટ્રોનિકલ સાધનો ચાલુ બંધ કરી શકાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો