તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યવાહી:અનલોક-4 દરમ્યાન નિયમનો ભંગ કરતા ૩ સામે કાર્યવાહી

પોરબંદર2 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસના કારણે સંક્રમણને અટકાવવા અપાયેલા અનલોક-૪ દરમ્યાન પોરબંદરના કેદારેશ્વર મંદિર પાસે અસલી પરદેશી નામની દુકાન ધરાવતા મુકેશ મુળજીભાઇ કાનાણીએ પોતાની દુકાનમાં ગ્રાહકોના ટોળા ભેગા કરીને નિયમોનો ભંગ કરતા તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી, તેવી જ રીતે છાંયાના મિતેષ પરેશભાઇ બાટલીયાએ પોતાની દુકાનમાં માસ્ક ન પહેરતા તેમજ મુળ માધવપુરના કાનાભાઇ પરબતભાઇ કરગટીયાએ પણ માસ્ક ન પહેરી જાહેરનામાનો ભંગ કરતા કાર્યવાહી કરવામાં આવી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો