તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:મોડાસામાં ગાયત્રી પરિવાર દ્વારા પ્રાણપ્રતિષ્ઠા વાર્ષિકોત્સવ સાધના સપ્તાહ ઘરે જ ઉજવવા માટેનું આયોજન કરાયું

મોડાસા2 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોડાસા ગાયત્રી પરિવારના અગ્રણી હરેશભાઈ કંસારાએ જણાવ્યું કે વાર્ષિકોત્સવનો સામૂહિક કાર્યક્રમ સંભવ ન હોવાથી આ વખતે સૌને પોતાના ઘર પર જ રહી તા. 23 થી 30 નવેમ્બર દરમિયાન પ્રાણપ્રતિષ્ઠા વાર્ષિકોત્સવ સાધના સપ્તાહ ઉજવણી કરવાનું આયોજન કરાયું છે.

જેમાં મોડાસા તેમજ આસપાસના 24 ગામોમાં સાધકો દ્વારા સૌના સ્વાસ્થ્ય, ઉજ્જવળ ભવિષ્ય માટે તથા ગાયત્રી ચેતના કેન્દ્ર માં પવિત્રતા-દિવ્યતામાં વૃદ્ધિ થાય એવા ભાવ સંકલ્પ સાથે આઠ દિવસ સુધી ગાયત્રી મહામંત્રની વિશેષ સાધના, પ્રાર્થના અને દેવ દિવાળીના દિવસે સ્વયં દરેક પોતાના ઘેર યજ્ઞ કરી વિશેષ ઔષધીય જડી બુટ્ટીઓની આહૂતિ આપશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો