• Home
  • Entertainment
  • Bollywood
  • Prakash Gandhi becomes Harshad Mehta in 'Scam', the film will be two and a half hours while one episode of the series is one hour.

વેબ સીરિઝ / ‘સ્કેમ 1992’માં હર્ષદ મહેતા બનેલા પ્રતિક ગાંધીએ કહ્યું, ફિલ્મ અઢી કલાકની હશે જ્યારે સીરિઝનો એક એપિસોડ એક કલાકનો

ડાબેથી, હંસલ મહેતા, સતિશ કૌશિક, શ્રેયા ધનવંતરી, પ્રતિક ગાંધી, અનંત મહાદેવન, સુચેતા દલાલ
ડાબેથી, હંસલ મહેતા, સતિશ કૌશિક, શ્રેયા ધનવંતરી, પ્રતિક ગાંધી, અનંત મહાદેવન, સુચેતા દલાલ
X
ડાબેથી, હંસલ મહેતા, સતિશ કૌશિક, શ્રેયા ધનવંતરી, પ્રતિક ગાંધી, અનંત મહાદેવન, સુચેતા દલાલડાબેથી, હંસલ મહેતા, સતિશ કૌશિક, શ્રેયા ધનવંતરી, પ્રતિક ગાંધી, અનંત મહાદેવન, સુચેતા દલાલ

  • ફિલ્મ બાદ હવે હર્ષદ મહેતાના જીવન પરથી વેબ સીરિઝ બની રહી છે
  • પ્રતિક ગાંધી લીડ રોલમાં, સુચેતા દલાલના પુસ્તક ‘ધ સ્કેમ’ પર આધારિત
  • હંસલ મહેતાએ કહ્યું, ફિલ્મ ‘ધ બિગ બુલ’ કરતાં સીરિઝમાં અલગ અપ્રોચ જોવા મળશે

Divyabhaskar.com

Dec 18, 2019, 01:39 PM IST
અમદાવાદઃ ગુજરાતી એક્ટર પ્રતિક ગાંધી તથા શ્રેયા ધનવંતરી અપ્લોઝ એન્ટરટેઈન્મેન્ટની ફાઈનાન્સિયલ થ્રીલર સીરિઝ ‘સ્કેમ 1992’માં સાથે જોવા મળશે. આ સીરિઝ હર્ષદ મહેતાના કૌભાંડ પર આધારિત છે. સીરિઝને નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મમેકર હંસલ મહેતા ડિરેક્ટ કરી રહ્યાં છે. આ સીરિઝ જર્નલિસ્ટ સુચેતા દલાલની બેસ્ટ સેલિંગ બુક ‘ધ સ્કેમ’ પર આધારિત છે. સુચેતા દલાલે જ હર્ષદ મહેતાના કૌભાંડને ખુલ્લું પાડ્યું હતું. નોંધનીય છે કે અજય દેવગન પણ હર્ષદ મહેતાના જીવન પરથી ‘ધ બિગ બુલ’ નામની ફિલ્મ પ્રોડ્યૂસ કરી રહ્યો છે. આ ફિલ્મમાં લીડ રોલમાં અભિષેક બચ્ચન છે. આ ફિલ્મને કૂકી ગુલાટી ડિરેક્ટ કરી રહ્યાં છે અને ફિલ્મ આવતા વર્ષે 2020માં રિલીઝ થવાની છે. 

પ્રતિક ગાંધી હર્ષદ મહેતાના રોલમાં

પ્રતિક ગાંધીએ રોલને લઈ શું કહ્યું?

હંસલ મહેતાએ કહ્યું, ફિલ્મ કરતાં સીરિઝ અલગ

કોણ છે હર્ષદ મહેતા?

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી