જામનગર / પતિએ ત્રણ વાર તલાક બોલી પત્નીને કાઢી મુકતા પોલીસે સાસરિયા સામે ગુનો દાખલ કર્યો

પ્રતિકાત્મક ફાઈલ તસવીર માત્ર પ્રસ્તુતિકરણ માટે
પ્રતિકાત્મક ફાઈલ તસવીર માત્ર પ્રસ્તુતિકરણ માટે

  • સાસરિયા દ્વારા માનસિક ત્રાસ અપાતો હતો

Divyabhaskar.com

Jan 22, 2020, 05:46 PM IST

રાજકોટઃજામનગરના ગુલાબનગરમાં રંગમતી સોસાયટીમાં રહેતી નાઝમીનબેને ફરિયાદ નોંધાવી કે તેના પતિ ઇમ્તીયાઝ ખેરાણીએ તથા સાસુ-સસરા અને દિયરે લગ્ન જીવન દરમિયાન માનસિક તથા શારીરીક ત્રાસ આપ્યો, બાદમાં પતિ ઇમ્તીયાઝે ત્રણ વખત તલાક બોલી છૂટાછેડા આપી તેણીને ઘરમાંથી કાઢી મૂકી છે, પોલીસે મહિલાની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ નવા કાયદા પ્રમાણે આઈ.પી.સી. કલમ ૪૯૮એ, ૫૦૪, ૩૨૩,૧૧૪ તથા ધ મુસ્લીમ વુમેન પ્રોટેક્શન ઓફ રાઈટ ઓન મેરેજ એક્ટ ૨૦૧૯ની કલમ ૩,૪ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

X
પ્રતિકાત્મક ફાઈલ તસવીર માત્ર પ્રસ્તુતિકરણ માટેપ્રતિકાત્મક ફાઈલ તસવીર માત્ર પ્રસ્તુતિકરણ માટે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી