તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એપ્લિકેશન લોન્ચ:કવિ કાગનું સાહિત્ય હવે મોબાઈલ એપ્લિકેશન પર ઉપલબ્ધ થશે

ભાવનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુપ્રસિદ્ધ કવિ દુલા ભાયા કાગનું સાહિત્ય હવે મોબાઈલ એપ પર ઉપલબ્ધ થશે. આગામી તારીખ 25મી નવેમ્બરના રોજ તેમની જન્મ જયંતિ પર આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવશે. કાગ સાહિત્ય સુરભીનો સુરજ હવે ટેકનોલોજીના સથવારે જોવા મળશે. ભગતબાપુ તરીકે સુવિખ્યાત આ કવિના એકથી આઠ ભાગમાં ભક્તિ કાવ્યો, દેશપ્રેમ ઉજાગર, વીર રસ, માતૃપ્રેમ, દુહા છંદ, વાર્તા અને જીવન ચરિત્રો સહિત અન્ય સાહિત્ય લોક ભોગ્ય કરવા માટે ભગત બાપુની જન્મ જયંતી 25 નવેમ્બરના રોજ સાહિત્ય એપ્લિકેશનનો આરંભ થવા જઈ રહ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો